April 1st 2008

~: મહેશપંથી :~

“મહેશ્વરી મેઘવાર સમાજ ના મહાન ઉધ્ધારક સાક્ષાત શંકર નો અવતાર ગણાતા ઇષ્ટ દેવ શ્રી ઘણી માતંગદેવ અને તેમની પરમંપરાં માં થઈ ગયેલા પરમ પુરુષો શ્રી લુણંગદેવ, શ્રી માતૈદેવ,  શ્રી પડીંત મામૈદેવ  અને ચમત્કારીક દેવ પુરુષ શ્રી મતિયાદેવ ના કાયૅકાળ દરમ્યાન બનેલા ચમત્કારી પ્રસંગો અને સર્જાયેલી ઐતીહાસીક ઘટના……”