June 16th 2008

અભિપ્રાય

1.Shamji Roshiya(Bhadreshwar - Kutch), 

ધર્માચાર,

Very Nice

ખૂબ સારી શરૂઆત કરી છે,તેમાં સફળતા મેળવો એવી પૂ.માતંગદેવને પ્રાથૅના.આભાર

Yahoo E-mail Address :-  spm_samji@yahoo.co.in 

Mob. :- +91 98794 45830

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

2. Babu Dhuliya(Jamnagar),

 ધર્માચાર દિલિપભાઈ,

તમે ખુબ સારું કામ કર્યું છે. ગુજરાતીમાં વેબસાઈટ જોઈને ખુબ આનંદ થયો. આ કાર્ય મા વધુ સફળતા મળે તેવી શુભકામના.

Yahoo E-mail Address :-  babu_dhuliya@yahoo.co.in

Mob. :- +91 93289 50032

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

3. Pravin Matang(Gagwa-Jamnagar),

 ધર્માચાર,

આપે આપણા ધર્મ ની ગુજરાતી માં સાઈટ બનાવી… જોઈ ને ખુશી થઈ. તમારો પ્રયત્ન જોઈને ખાત્રી થઈ, તમે ઉતરોતર પ્રગતી સાધો એવી મારા અને મતીયાદેવ ના  આર્શીવાદ તમારી સાથે  રહેશે. તમે ઈષ્ટદેવ પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવો છો…. વેલ ડન કામ ચાલુ રાખજો…

Yahoo E-mail Address :-  pravinmatiya@yahoo.com

Mob. :- +91 97253 27890 

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

4.Hasmukh Yadav(Aliyabada-Jamnagar), 

ધર્માચાર દિલીપ,

સમાજ માં શિક્ષણ નુ પ્રમાણ વધે ને લોકો જાગ્રુત બને એવુ ઈચ્છુ છુ. તમારૂ પગલુ ખરેખર વંદનીય છે. ધાર્મીક જ્ઞાન માં વધારો થાય છે. ગુજરાતી માં સાઈટ જોઈ ને ઘણો જ આંનદ થાય છે.

Yahoo E-mail Address :-  hasmukh.yadav@yahoo.co.in

Mob. :- +91 98248 51668

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

5.Kamlesh Pingal(Dodhiya-Jamnagar), 

ધર્માચાર,

શ્રી મામૈદેવ વીશે ની રસપ્રદ સાચી માહીતી વેબસાઈટ પર મુકી તે સારૂ પગલુ છે. તેના દ્રારા ધર્મનો પ્રચાર અને સમાજ મા જાગ્રુતી આવશે આભાર…

Yahoo E-mail Address :-  pingal.kamal@yahoo.com

Mob. :- +91 99249 41694

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

6.Babu Kannar(Karachi - Pakistan),

Dharmachar!

Well done Dilip, very  good work, keep it up, I really very much appreciate for your work and efforts. And pray to Lord Matang to give you more power for these kinds of works. Definitely these kinds of blogs will help our Maheshwary Samaj to understand our religion and culture and to know how great, important and informative is our religion and we are very fortune people who are the part of this religion. 

Hotmail E-mail Address :-  k_maheshwary@hotmail.com 

Mob. :- 0092-333-2153757

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

7.Khimji Dhua(Bhuj-Kutch), 

Thank you Ravibhai to kind co-operate for our community…

We are all with you..

Thankz

Gmail E-mail Address :-  khimdhua@gmail.com 

Mob. :- +91 93742 80804

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

8.Velji Chande (Bhadreshwar - Kutch), 

મિત્ર દિલીપ ધર્માચાર, મામૈદેવ બ્લોગ સાઈટ અંગે મેઈલ દ્વારા જાણ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર….. મહેશપંથી ધમૅ નો પ્રચાર વધતો રહે, આપ બહુ જ સારી પ્રવુતી કરો છો..ધમૅ પ્રત્યે નો રસ અને આપ સારૂ એવુ જ્ઞાન ધરાવો છો…. આપ હંમેશા પ્રગતી ના પંથે આગળ વધો તેવી આપણા ઈષ્ટદેવ માતંગદેવ પાસે પ્રાથના કરૂ છું….

Yahoo E-mail Address :- velji_chande@yahoo.co.in 

Mob. :- +91 99796 71465

~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~ ~*~~*~ ~*~

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

You must be logged in to post a comment.